1. સાબરમતી આશ્રમ કયાં આવેલો છે ?
(B) સુરત
(C) વડોદરા
(D) ભરૂચ
2. ઔરંગજેબનો જન્મ કયાં થયો હતો ?
(A) દિલ્હી
(B) સુરત
(D) વડોદરા
3. પવિત્ર સ્થાનક રાજપરા કયાં આવેલું છે ?
(A) જૂનાગઢ
(C) ભરૂચ
(D) સુરત
4. નવજીવન માસિક કોણે શરૂ કર્યુ હતું ?
(B) મોરારજી દેસાઈ
(C) જવાહરલાલ નેહરુ
(D) ગાંધીજી
5. ગુજરાતનો સુવર્ણયુગ કયો યુગ ગણાય છે ?
(A) ગુપ્ત યુગ
(B) ચાવડા યુગ
(D) મુઘલ યુગ
6. વલ્લભભાઈ પટેલ ' સરદાર ' કયાં સત્યાગ્રહથી કેવાયા?
(A) ખેડા સત્યાગ્રહ
(B) ધરાસણા સત્યાગ્રહ
(C) દાંડી યાત્રા
7. રાણકીવાવને વિશ્વ વારસા સ્થળમાં સ્થાન ક્યારે મળ્યું ?
(B) 2004
(C) 2014
(D) 2017
8. અગ્નીપૂજા માટેની વેદીઓ ક્યાંથી મળી આવેલી છે ?
(A) ધોળાવીરા
(C) રંગપુર
(D) દેશળપર
9. ઉન્નત જળ વ્યવસ્થા સિંધુ સભ્યતાના કયા સ્થળે જોવા મળે છે ?
(B) રંગપુર
(C) લોથલ
(D) પ્રભાસપાટણ
10. સુરકોટડા કયાં આવેલું છે ?
(A) સુરેન્દ્રનગર
(B) અમદાવાદ
(C) જામનગર