Accountancy And Taxation Paper-4


Gujarati Medium

English Medium

Taxation Gujarati Medium Sem 4

Most Imp Questions

1. GST હેઠળ રજિસ્ટ્રેશનનાં ફાયદા
2. ઉત્તમ ન્યાયબુદ્ધિથી આકારણી
3. ઈનપુટ ટેકસ ક્રેડિટ
4. શેરનાં મૂલ્યાંકનને અસર કરતા પરિબળો
5. શેરના મૂલ્યાંકનની પધ્ધતિઓ


March/April 2017

1. પેન્શન
2. વ્યક્તિનું કરવેરા આયોજન
3. તબીબી સારવાર ખર્ચ અંગે લીધેલા વીમા પોલિસીનાં પ્રીમિયમ અંગે કપાત (કલમ - 80 D)
4. દાનમાં આપેલી રકમ અંગે મળી શકતી કપાત (કલમ - 80 G)


March/April 2018

1. કયા વ્યક્તિઓ માટે માલ અને સેવા કરના કાયદા અંતર્ગત નોંધણી કરાવવું ફરજિયાત છે તેમજ GST હેઠળ રજિસ્ટ્રેશનના ફાયદા જણાવો.
2. નીચેના સંજોગોમાં માલના સંદર્ભમાં સપ્લાયનો સમય કયો ગણવો ? 
(અ) જ્યારે રીવર્સ ચાર્જ લાગુ થતો હોય
(બ) જ્યારે માલનો જાંગડ પર માલ મોકલેલ હોય

1. ઉત્તમ ન્યાય બુદ્ધિથી આકારણી
2. ઈનપુટ ટેકસ ક્રેડિટ ઉલટાવવી
3. જાહેર પ્રોવિડન્ટ ફંડ
4. શેરની વાજબી કિંમત
5. મૂડીકરણની રીતે પાઘડીની કિંમત
6. પોતાના રહેઠાણ માટેના મકાનનું વાર્ષિક મૂલ્ય


October/November 2018

1. એવા કોઈપણ સાત વ્યવહારો લખો કે જ્યાં કરવેરા ધારાની કલમ 139 A (B) અંતર્ગત કાયમી ખાતા નંબર (PAN) નું જણાવવું ફરજ્યિાત હોય.
2. માલ અને સેવા કર અંતર્ગત ઇનપુટ ટેક્સ ક્રેડીટ એટલે શું ? ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટેની મુખ્ય શરતો લખો.

1. શેર મૂલ્યાંકનને અસર કરતાં પરિબળો
2. સંપૂર્ણ સજાવટવાળા મકાનની સવલત
3. પોતાનાં રહેઠાણ માટેનાં મકાનનું વાર્ષિક મૂલ્ય
4. મૂડીકરણની રીતે પાઘડીની કિંમત
5. GST હેઠળ રજિસ્ટ્રેશનનાં ફાયદા
6. ઉત્તમ ન્યાયબુદ્ધિથી આકારણી


March/April 2019

1. માલ અને સેવા કર નાં પત્રકોનું પ્રયોજન
2. કાયમી ખાતા નંબર
3. મનોરંજન ભથ્થુ અને ઘર ભાડાં ભવ્યું
4. કોમ્યુટેડ અને અન - કોમ્યુટેડ પેન્શન
5. શેરનાં મૂલ્યાંકનને અસર કરતા પરિબળો


October/November 2019

1. શેરના મૂલ્યાંકનની પધ્ધતિઓ
2. કરમુક્ત સવલતો
3. કાયદા મુજબનું પ્રોવિડન્ટ ફંડ
4. ગ્રોસ વાર્ષિક મૂલ્ય
5. ઇનપુટ ટેક્સ ક્રેડિટ