Statistics Paper-5
Gujarati Medium
English Medium
Most Imp Questions
1. બે ગુરૂનિદર્શોના પ્રમાણો વચ્ચેના તફાવતને સાર્થકતા પરીક્ષણ કેવી રીતે કરશો ? સમજાવો.
2. સાર્થકતા પરીક્ષણના સંદર્ભમાં પ્રકાર- I ભૂલ અને પ્રકાર- II ભૂલ સમજાવો.
3. પ્રમાણિત દોષ એટલે શું ? તેની અગત્યતા સમજાવો.
4. AQL અને LTPD.
5. સાંખ્યિકીય પરિકલ્પના સમજાવો.
6. બે પ્રમાણિત વિચલનોના તફાવતની સાર્થકતાનુ પરીક્ષણ સમજાવો.
March/April 2017
1. બે ગુરૂ નિદર્શોના પ્રમાણો વચ્ચેના તફાવતને સાર્થકતા પરીક્ષણ સમજાવો.
2. પ્રમાણિત દોષ એટલે શું ? સાર્થકતા પરીક્ષણમાં તેનું મહત્ત્વ સમજાવો.
March/April 2018
1. આદર્શ ક્રિયાલક્ષણ વક્ર એટલે શું ? સમજાવો.
2. બે ગુરૂનિદર્શોના પ્રમાણો વચ્ચેના તફાવતને સાર્થકતા પરીક્ષણ કેવી રીતે કરશો ? સમજાવો.
3. સાર્થકતા પરીક્ષણના સંદર્ભમાં પ્રકાર- I ભૂલ અને પ્રકાર- II ભૂલ સમજાવો.
4. સરેરાશ નિર્ગમ ગુણવત્તા સમજાવો.
5. પ્રમાણિત દોષ એટલે શું ? તેની અગત્યતા સમજાવો.
6. સ્વીકૃતિ યોગ્ય ગુણવત્તા (AQL) અને સમૂહનું અસહ્ય ખામીપ્રમાણ (LTPD) સમજાવો.
October/November 2018
1. બે ગુરુ નિદર્શ પ્રમાણો વચ્ચેના તફાવતને સાર્થકતા પરીક્ષણ કેવી રીતે કરશો ? સમજાવો.
2. બે ગુરુ નિદર્શના મધ્યકો વચ્ચેના તફાવતને સાર્થકતા પરીક્ષણ કેવી રીતે કરશો ? સમજાવો.
3. ટૂંક નોંધ લખો :
(i) ક્રિયાલક્ષણ વક્ર
(ii) AQL અને LTPD.
4. એક નિદર્શન સ્વીકૃતિ યોજના અને બ્રિનિદર્શન સ્વીકૃતિ યોજનાના ફાયદા - ગેરફાયદા જણાવો.
5. સાંખ્યકીય પરિકલ્પના અને તેના પ્રકારો સમજાવો.
March/April 2019
1. સમજાવોઃ પરિકલ્પના પરીક્ષણમાં પ્રકાર -1 ભૂલ અને પ્રકાર -2 ભૂલ.
2. નીચેના પદો સમજવો.
(1) ઉત્પાદનનું જોખમ અને ગ્રાહકોનું જોખમ
(2) સરેરાશ નિદર્શ સંખ્યા (ASN)
3. ક્રિયાલક્ષણ વક્ર એટલે શું ? ક્રિયાલક્ષણ વક્ર આદર્શ ક્યારે કહેવાય ?
4. બે ગુરૂ નિદર્શ પ્રમાણિત વિચલનો વચ્ચેના તફાવતને સાર્થકતા પરીક્ષણ સમજાવો.
5. પરિકલ્પનાં પરીક્ષણમાં નીચેનાં પદો સમજાવો.
(1) નિરાકરણીય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પના
(2) સાર્થકતાની કક્ષા
October/November 2019
1. સાંખ્યિકીય પરિકલ્પના સમજાવો.
2. બે પ્રમાણિત વિચલનોના તફાવતની સાર્થકતાનુ પરીક્ષણ સમજાવો.
3. નીચેના પદો સમજાવો.
(1) ATI
(2) AOQ
4. સમજાવો.
(1) O.C. વક્ર
(2) ગ્રાહકનું જોખમ