Economics Paper
Gujarati Medium
English Medium
Most Imp Questions
1. વપરાશવૃત્તિને અસર કરતાં પરીબળો સમજાવો.
2. મૂડીરોકાણ , મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજદર વચ્ચેનો સંબંધ આકૃતિ દ્વારા સમજાવો.
3. ગુણકની મર્યાદાઓ સમજાવો.
4. ગુણકના બહિસ્ત્રાવો.
5. વ્યાપાર ચક્રોની લાક્ષણિકતાઓ સવિસ્તાર સમજાવો.
6. લેણદારોની તુલાની અસમતુલાના કારણો.
7. સમખરીદશક્તિના સિદ્ધાંતની સવિસ્તર સમજૂતી આપો.
8. જાહેરખર્ચના હેતુઓ સમજાવો.
9. અસરકારક માંગનો સિદ્ધાંત સવિસ્તર સમજાવો.
10. કર સંપાતને અસર કરતાં પરીબળો.
11. પ્રો . જે . બી . સે . નો બજારનો નિયમ.
March/April 2018
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :
(1) પિગુનો વેતનકાપનો સિદ્ધાંત જણાવો.
(2) અનિયમિત પરિવર્તનો એટલે શું ?
(3) લેણદેણની તુલા એટલે શું ?
(4) ચલણનું અવમૂલ્યન એટલે શું ?
(5) વેપારચક્રના તબક્કાઓ જણાવો.
2. વપરાશવૃત્તિને અસર કરતાં પરીબળો સમજાવો.
3. મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર સમજાવો.
4. ગુણકની મર્યાદાઓ સમજાવો.
5. વેપારચક્રની લાક્ષણિકતાઓ સમજાવો.
6. લેણદેણની તુલાની પ્રતિકૂળતાનાં કારણો સમજાવો.
7. સમખરીદશક્તિના સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ સમજાવો.
8. જાહેર દેવાનાં કારણો સમજાવો.
9. જાહેરખર્ચના હેતુઓ સમજાવો.
10. ટૂંકનોંધ લખો :
(1) અસરકારક માંગનો સિદ્ધાંત.
(2) સરેરાશ વપરાશવૃત્તિ અને સીમાંત વપરાશવૃત્તિ.
(3) કર સંપાતને અસર કરતાં પરીબળો.
(4) જાહેર દેવાનું મહત્ત્વ.
October/November 2018
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :
(1) પૂર્ણ રોજગારીની વ્યાખ્યા આપો.
(2) સરેરાશ વપરાશવૃત્તિ અને સીમાંત વપરાશવૃત્તિ એટલે શું ?
(3) મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે શું ?
(4) વ્યાપારચક્રની વ્યાખ્યા આપો.
(5) વિનિમય દર એટલે શું ?
2. અસરકારક માંગનો સિદ્ધાંત સવિસ્તર સમજાવો.
3. મૂડીરોકાણ , મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજદર વચ્ચેનો સંબંધ આકૃતિ દ્વારા સમજાવો.
4. લેણદેણની તુલાની અસમતુલાના કારણો જણાવી તેને દૂર કરવાના ઉપાયો ચર્ચો.
5. સમખરીદશક્તિના સિદ્ધાંતની સવિસ્તર સમજૂતી આપો.
6. ટૂંકનોંધ લખો :
(1) વપરાશવૃત્તિને અસર કરતાં પરિબળો
(2) વેપારચક્રનાં પ્રકારો
(3) ગુણકના બહિસ્ત્રાવો
(4) જાહેર દેવાનાં પ્રકારો
March/April 2019
1. નીચેનાં પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો.
(1) પૂર્ણ રોજગારી એટલે શું ?
(2) ગુણકની મર્યાદાઓ જણાવો.
(3) વેપારતુલા અને લેણદેણની તુલા વચ્ચે શો તફાવત છે ? (4) ચલણનું અવમૂલ્યન એટલે શું ?
(5) જાહેર ખર્ચ એટલે શું ?
2. પ્રો . જે . બી . સે . નો નિયમ
3. વપરાશવૃત્તિને અસર કરતા પરીબળો.
4. વ્યાપારચક્રનાં વિવિધ તબકકાઓની આકૃતિ દ્વારા સમજૂતી આપો.
5. લેણદેણની તુલામાં અસમતુલા માટેનાં કારણો.
6. સમખરીદશક્તિનાં સિધ્ધાંતનું નિરપેક્ષ સ્વરૂપ.
7. જાહેર ખર્ચની અસરો.
8. જાહેર દેવાનું વર્ગીકરણ.
9. ટૂંકનોંધ લખો.
(1) અસરકારક માંગનો સિધ્ધાંત.
(2) મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડીરોકાણ.
(3) પ્રો . કેઈન્સનો ગુણકનો ખ્યાલ.
(4) કર સંપાતને અસર કરતાં પરીબળો.
October/November 2019
1. નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો.
(1) કૂલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત એટલે શું ?
(2) મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ સમજાવો.
(3) વ્યાપાર ચક્રના તબકકાઓ જણાવો.
(4) વિનિમય દર એટલે શું ?
(5) કર સંપાત એટલે શું ?
2. અસરકારક માંગનો સિધ્ધાંત આકૃતિ સહિત સમજાવો.
3. મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર.
4. ગુણકના બહિસ્ત્રાવો.
5. વ્યાપાર ચક્રોની લાક્ષણિકતાઓ સવિસ્તાર સમજાવો.
6. લેણદારોની તુલાની અસમતુલાના કારણો.
7. સમખરીદશકિતના સિધ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ.
8. ટૂંકનોંધ લખો :
(1) પ્રો . જે . બી . સે . નો બજારનો નિયમ.
(2) વપરાશવૃત્તિને અસર કરતાં વસ્તુલક્ષી પરિબળો.
(3) જાહેર અને ખાનગી અર્થ વિધાન વચ્ચેનો તફાવત.
(4) જાહેર ખર્ચના હેતુઓ.