Corporate Account Paper-4


Gujarati Medium

English Medium

Corporate Account Gujarati Medium Sem 4

Most Imp Questions

1. કાલ્પનિક આંકડાઓ સહિતનું ઊભા સ્વરૂપનું નફાનુકસાન ખાતું
2. સંશયિત મિલકતો અને સંશયિત દેવાં
3. આંતરિક પુનઃરચના અને બાહ્ય પુનઃરચના વચ્ચેનો તફાવત
4. શેરમૂડી ઘટાડાની શરતો જણાવો
5. મૂડી ઘટાડા અંગેની શરતો જણાવો


March/April 2017

1. મૂડી ઘટાડા ફંડ
2. નોંધણી પહેલાં અને પછીનો નફો અને તેનો ઉપયોગ
3. કાલ્પનિક આંકડાઓ સહિતનું ઊભા સ્વરૂપનું નફાનુકસાન ખાતું
4. સંશયિત દેવું અને મિલકતો
5. આંતરિક અને બાહ્ય પુનઃરચનાનો તફાવત


March/April 2018

1. લિક્વિડેટરનું મહેનતાણું અને સલામત લેણદારી
2. મૂડી ઘટાડાની પદ્ધતિઓ
3. આંતરિક પુનઃરચના અને બાહ્ય પુનઃરચના વચ્ચેનો તફાવત


October/November 2018

1. શેરમૂડી ઘટાડાની શરતો જણાવો
2. પસંદગીના લેણદારો એટલે શું ? કંપનીની ફડચાની સ્થિતિમાં વિવિધ પ્રકારના પસંદગીના લેણદારો વિષે ચર્ચા કરો
3. આંતરિક પુનઃરચના અને બાહ્ય પુનઃરચના વચ્ચેનો તફાવત


March/April 2019

1. બોનસ શેર અંગે એબી ના માર્ગદર્શક સૂચનો
2. મૂડી ઘટાડા અંગે કંપની ધારાની જોગવાઈ
3. સંશયિત મિલકતો અને સંશયિત દેવાં
4. પ્રેફ. શેર મૂડી પરત કરવી
5. પ્રમાણિત કામ - બીન પ્રમાણિત કામ


October/November 2019

1. પ્રેફ . શેરો પરત કરવાની પધ્ધતિઓની ચર્ચા કરો
2. મૂડી ઘટાડા અંગેની શરતો જણાવો
3. કાલ્પનિક આંકડા સહિતનું ઊભું નફા - નુકશાન ખાતુ
4. બોનસ શેરના પ્રાપ્તિ સ્થાનો
5. બાંધકામ ક્ષેત્રના હિસાબો