Business Administration Paper


Gujarati Medium

English Medium

Business Administration Gujarati Medium Sem 4

Most Imp Questions

1. બ્રાન્ડિંગ એટલે શું ?
૨. બજારક્રિયાના વિવિધ ખ્યાલો જણાવી ગ્રાહકલક્ષી અને સમાજલક્ષી ખ્યાલ સમજાવો.
3. ઓનલાઈન રિટેઈલ માર્કેટથી થતા ફાયદા અને ગેરફાયદા સમજાવો.
4. બજારક્રિયા અંકુશ પ્રક્રિયા સમજાવો.
5. બજારવિભાજનના ફાયદા જણાવો.
6. ઉપભોક્તા બજાર વિશે સમજાવો.
7. બજાર સંશોધનનું કાર્યક્ષેત્ર વર્ણવો.
8. બજારક્રિયા મિશ્રણના ઘટકોની ચર્ચા કરો.
9. કિંમતનીતિના પ્રકારો જણાવો.
10. પેદાશ - જીવનચક્રના તબક્કા સમજાવો.
11. કિંમત - ભેદભાવ નીતિની ચર્ચા કરો.


March/April 2017

1. ટૂંકમાં જવાબ આપો :
(1) બજારક્રિયા સંચાલનની વ્યાખ્યા આપો.
(2) બજારક્રિયા ધમકી એટલે શું ?
(3) પેદાશ - જીવનચક્રના તબક્કાઓ જણાવો.
(4) બ્રાન્ડિંગ એટલે શું ?
(5) વેબીનાર્સ એટલે શું ?
૨. બજારક્રિયાના વિવિધ ખ્યાલો જણાવી ગ્રાહકલક્ષી અને સમાજલક્ષી ખ્યાલ સમજાવો.
3. ઓનલાઈન રિટેઈલ માર્કેટથી ઉત્પાદક અને ગ્રાહકને થતા ફાયદા સમજાવો.
4. બજારવિભાજનના ફાયદા જણાવો.
5. ઉપભોક્તા બજાર વિશે સમજાવો.
6. બજારસંશોધન કાર્યક્ષેત્ર સમજાવો.
7. બજારક્રિયા અંકુશ પ્રક્રિયા સમજાવો.
8. ટૂંકનોંધ લખો :
(1) બજારક્રિયા મિશ્રણનાં તત્ત્વો.
(2)કિંમત ભેદભાવનીતિ.


March/April 2018

1. ટૂંકમાં જવાબ આપો :
(1) બજારક્રિયા એટલે શું ?
(2) વેબ - માર્કેટિંગ એટલે શું ?
(3) બજારક્રિયા મિશ્રણનાં તત્ત્વો જણાવો.
(4) બજારક્રિયા ઑડિટ એટલે શું ?
(5) કિંમતનીતિના પ્રકારો જણાવો.
2. બજારક્રિયાના વિવિધ ખ્યાલો જણાવી ગ્રાહકલક્ષી ખ્યાલની ચર્ચા કરો.
3. ઓનલાઈન રિટેઈલ માર્કેટિંગથી થતા કંપની અને ગ્રાહકોને ફાયદાઓ સમજાવો.
4. બજાર વિભાજનના ફાયદાઓ જણાવો.
5. બજાર સંશોધનનાં કાર્યો સમજાવો.
6. બજારક્રિયા અંકુશની પ્રક્રિયા સમજાવો.
7. પેદાશ - જીવનચક્રના તબક્કા સમજાવો.
8. ટૂંકનોંધ લખો :
(1) ઉપભોક્તા બજાર.
(2) જાહેરાત પ્રસિદ્ધિ વચ્ચેનો તફાવત.
(3) બજાર સંશોધનનું કાર્યક્ષેત્ર.


October/November 2018

1. ટૂંકમાં જવાબ આપો :
(1) બજારકિયાનાં ખ્યાલો જણાવો.
(2) જાણીતા સર્ચ એન્જિનની યાદી આપો.
(3) કિંમત - નીતિનાં પ્રકારો જણાવો.
(4) જાહેરાત અને પ્રસિદ્ધિ એટલે શું ?
(5) બજાર સંશોધન એટલે શું ?
2. બજારક્રિયા સંચાલન એટલે શું ? બજારક્રિયા સંચાલનનાં કાર્યો સમજાવો.
3. ઓન - લાઈન રિટેઈલ માર્કેટિંગથી ગ્રાહક અને સમાજને થતાં ફાયદાઓ જણાવો.
4. બજાર સંશોધનનું કાર્યક્ષેત્ર જણાવો.
5. બજાર વિભાજનનું મહત્ત્વ જણાવો.
6. માર્કેટિંગ - અભિવૃદ્ધિ મિત્રના ઘટકો સમજાવો.
7. માલ પર નિશાનીની મર્યાદાઓ જણાવો.
8. ટૂંકનોંધ લખો :
(1) કિંમતનિર્ધારણ ધ્યેયો.
(2) સરકારી બજાર.
(3) પેદાશનું વર્ગીકરણ.


March/April 2019

1. ટૂંકમાં જવાબ આપો :
(1) બજારક્રિયા સંચાલનનો અર્થ જણાવો.
(2) હરીફાઈલક્ષી કિંમતનીતિ એટલે શું ?
(3) જાહેરાતનો અર્થ જણાવો.
(4) બ્રાન્ડિંગની વ્યાખ્યા આપો.
(5) બજાર સંશોધન એટલે શું ?
2. બજારક્રિયાનો સમાજલક્ષી ખ્યાલ વર્ણવો.
3. સરકારી બજાર અંગે ચર્ચા કરો.
4. ઓનલાઈન રિટેઈલ માર્કેટિંગના ગેરલાભો જણાવો.
5. બજારક્રિયા મિશ્રણના ઘટકોની ચર્ચા કરો.
6. બજારક્રિયા પર્યાવરણના સમગ્રતાલક્ષી પરિબળો વર્ણવો.
7. જુદી - જુદી કિંમતનીતિઓ વિશે જણાવો.
8. જાહેરાત અને પ્રસિદ્ધી વચ્ચેનો તફાવત જણાવો.
9. બજાર સંશોધનનું મહત્વ વર્ણવો.
10. ટૂંકનોંધ લખો :
(1) બજારક્રિયા અંકુશના ઉદ્દેશો.
(2) પુનઃ વેચનારાઓનું બજાર.
(3) બજાર વિભાજનના વસ્તી - વિષયક આધારો.


October/November 2019

1. ટૂંકમાં જવાબ આપો :
(1) દુકાન સિવાય છૂટક વેચાણની પધ્ધતીઓ જણાવો.
(2) પુનઃ વેચનારાઓના બજારનો અર્થ સમજાવો.
(3) બજારક્રિયા મિશ્રણના ઘટકો જણાવો.
(4) બજાર સંશોધનનો અર્થ જણાવો.
(5) બજારક્રિયા ઓડિટ એટલે શું ?
2. બજાર ક્રિયાલક્ષી ખ્યાલ સમજવો.
3. ઉત્પાદકોના બજારની લાક્ષણિકતાઓ જણાવો.
4. ઓનલાઈન રિટેઈલ માર્કેટિંગના ગ્રાહકોને થતાં ફાયદાઓ વર્ણવો.
5. બજારક્રિયા પર્યાવરણના સૂક્ષ્મ પરિબળો જણાવો.
6. નિશાની ના ગ્રાહકોને થતા ફાયદાઓ જણાવો.
7. કિંમત - ભેદભાવ નીતિની ચર્ચા કરો.
8. વેચાણ વૃદ્ધિના હેતુઓ વર્ણવો.
9. બજાર સંશોધનનું કાર્યક્ષેત્ર વર્ણવો.
10. ટૂંકનોધ લખો :
(1) બજાર વિભાજનના ફાયદાઓ.
(2) પેદાશ જીવનચક્રના તબક્કાઓ.
(3) બજારક્રિયા અકુંશની પ્રક્રિયા.